માળીયા-વાંકાનેરમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા

માળિયાના જુના સુલ્તાનપુર ગામે જાહેરમાં જુગાર રમતની ખાનગી બાતમીના આધારે મોડી રાત્રીના જુના સુલતાનપુર ગામે માળિયા પોલીસે દરોડો પડતા ૪ આરોપી રાજેશભાઇ બાબુ ભાઇ સિસણોદા, રહે.જુના સુલતાનપુર,મનસુખભાઇ લક્ષમણ ભાઇ મકવાણા રહે.સુલતાનપુ, અકબર ભાઇ હારૂનભાઇ પારેડી રહે.ચીખલી,રાજેશ ભાઇ ચંદુભાઇ દેગામા રહે. જુના સુલતાનપુરને રોકડ રકમ ૪૭૦૦ અને મોબાઈલ નંગ-૧ કિમત રૂ.૧૦૦૦ સહિત કુલ  મળીને ૫૭૦૦ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા,જયારે વાંકાનેરમાં જીનપરા જકાતનાકા વિસ્તારમાં પાસે જૂની જી.ઈ.બી.ની ઓફિસની બિલ્ડીંગમાં સરફરાજભાઈ હુશેનભાઈની ઓફિસમાં જુગાર રમતાની બાતમી સાથે વાંકાનેર સીટી પોલીસે દરોડો પડતા ૮ આરોપી  સરફરાજભાઇ હુશેનભાઇ મકવાણા,વિનોદભાઇ ચકુભાઇ અધારા (કોળી),લાભશંકરભાઇ રામજી ભાઇ દાદલ (રાજગોર) ,અમીતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઇ સોલંકી ,જાવેદ ખાન ફકિરમામદભાઇ પઠાણ ,સરીફ ભાઇ ઉર્ફે સસલુ વલીમામદભાઇ શેખાણી,ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા અને  હુશેનભાઇ વલી મામદભાઇ શેખાણીને ૧૨ નંગ મોબાઈલ કિમત ૨૦૦૦૦,રોકડ રકમ ૧૦૩૧૩૦ સહિત કુલ મુદામાલ  ૧૨૩૧૩૦ સાથે જડપી પડ્યા હતા

Comments
Loading...
WhatsApp chat