Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ, જાણો ડેમની સ્થિતિ વિષે…

0 110
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લામાં હજુ પણ મેઘમહેર જોવા મળી રહી છે ગત રાત્રીના હવામાનમાં પલટો આવ્યા બાદ શુક્રવારના દિવસે પણ સતત વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદી માહોલમાં મોરબી જીલ્લામાં વધુ અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે

        મોરબી જીલ્લામાં ગુરુવારે રાત્રીથી શરુ થયેલ વરસાદને પગલે મોરબી જીલ્લામાં મોરબીમાં વધુ ૩૩ મીમી, ટંકારામાં ૬૬ મીમી, હળવદમાં ૪૬ મીમી, વાંકાનેરમાં ૧૪ મીમી અને માળિયામાં ૦૪ મીમી વરસાદ નોંધાયો છે તો સારા વરસાદને પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ અગાઉ જ છલકાઈ ગયો હોય અને ઉપરવાસની આવકને પગલે મચ્છુ ૨ ડેમના ત્રણ દરવાજા ૧ ફૂટે ખોલવામાં આવ્યા છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat