Billboard ad 1150*250

અમદાવાદ માળિયા હાઈવે પર ટ્રકની તાલપત્રી કાપી ૨ લાખથી વધુની મત્તાની ચોરી

0 232
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        અમદાવાદ માળિયા હાઈવે પર ટ્રકમાં ભરેલ તમાકુ અને ઓટો પાર્ટ્સના મુદામાલની ચોરી કરવામાં આવી હોય જે અંગે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે

        ભુજના નખત્રાણાના રહેવાસી બટુકસિંહ ગાભુભા સોઢાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદ માળિયા હાઈવે રોડ સોલડી ટોલનાકા દેવળિયા ચોકડી વચ્ચે અજાણ્યા ઇસમોએ ફરિયાદીની ટ્રક નં જીજે ૧૨ વાય ૫૬૮૯ ની તાડપત્રી કાપી ગાડીમાં ભરેલ તમાકુના તથા ઓટો પાર્ટસના અને સાયકલ પાર્ટ્સ તથા ધારા ધીના જુદા જુદા કાર્ટુન મળી કુલ કાર્ટુન નંગ ૭૪ કીમત રૂ ૨,૦૫,૭૬૯ ની મત્તાની ચોરી કરી ગયા છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Post ad 2

 

       

       

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat