મોરબી જિલ્લામાં વધુ વધુ અડધાથી ૨ ઇંચ વરસાદ, જાણો આખા દિવસના વરસાદ વિશે

મોરબી જિલ્લા વરસાદ

મોરબી રાત્રે 8 થી 10 સુધી વરસાદ

મોરબી : ૪૭ મિમી
વાંકાનેર : ૧૩ મિમી
હળવદ : ૨૮ મિમી
ટંકારા : ૨૫ મિમી
માળીયા : ૧૭ મિમી

મોરબી જિલ્લામાં આજે રાત્રે ૧૦ સુધીનો વરસાદ

મોરબી : ૧૧૩ મિમી
વાંકાનેર : ૪૫ મિમી
હળવદ : ૧૪૪ મિમી
ટંકારા : ૯૧ મિમી
માળીયા : ૬૯ મિમી

Comments
Loading...
WhatsApp chat