Billboard ad 1150*250

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમના વધુ દરવાજા ખોલાયા, VIDEO

0 172
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી જીલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ ૨ ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે જેને પગલે ડેમના દરવાજા ખોલવામા આવ્યા છે જેથી કરીને નીચાણવાળા ગામોને એલર્ટ કરી દઈને નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.

મોરબી જીલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલીયો ઘરો ઓવરફલો થયો છે જેનું પાણી મચ્છુ ૨ ડેમમાં જતા ડેમમાં નવા નીરની અવાક થઇ છે મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક થતા ડેમના વધુ દરવાજાના ખોલવામાં આવ્યા છે જેમાં મચ્છુ ૨ ડેમના ૧૦ દરવાજા ૫ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.જેથી મચ્છુ નદી બે કાંઠે વહી છે તો નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat