Billboard ad 1150*250

મોરબીના મચ્છુ ૨ ડેમના ૬ દરવાજા 3 ફૂટ ખોલાવમાં આવ્યા

0 148
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમા આજે પાણીની આવક બપોરના સમયે વધતા  છ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.

છલ્લા બે દિવસથી મોરબી પથકમાં મેઘરજ ફરી આવ્યા હોવાથી અને ગ્રામ્ય અને ઉપરી વિસ્તારમાં સારા વરસાદના લીધે મોરબીના મચ્છુ-૨  ડેમમાં પાણીની સતત આવક વધતી હોવાથી  ગઈકાલે ત્રણ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જે આજે બપોરથી આવક વધુ વધવાથી પાણીની આવક ૬૫૦૦ હજાર ક્યુસેકએ પહોંચી જતા ડેમના કુલ ૫ દરવાજા ૨ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતો તો સાજે ઉપરના વિસ્તારમાંથી આવક વધતા મચ્છુ ૨ ડેમના ૬ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને ૧૧૬૬૬ કયુસેકની આવક પણ ચાલુ છે અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે તો નીચાણવાળા વિસ્તારો પણ સતર્ક કરવામાં આવ્યા છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat