મોરબીના યુવા ઉધોગપતિ અને યુવા ભાજપના ઉપપ્રમુખ અજય લોરિયાનો આજ જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ લોરીયાનો આજે જન્મદિવસ છે.તે મૂળ વાઘપરના રહેવાસી છે અને ૧૪ ઓક્ટોબર ૧૯૯૨ના રોજ તેમનો જન્મ થયો હતો.અજયભાઈ લોરીયા બચપનથી જ નેતૃત્વના ગુણ ધરાવતા હોવાથી યુવાવસ્થાએ પહોંચી પોતાની આગવી લાક્ષણિકતા તેઓ આજે મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ છે આજે તેમના જન્મદિવસે મિત્રો ,શુભેચ્છકો અને કુટુંબીજનો તેમના મોબાઈલ નો. 9913433333 શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે..

Comments
Loading...
WhatsApp chat