


નાનપણથી જ કંઇક અલગ કરવાની અને બિઝનેસમાં વિકાસ કરવા માંગતા દિનેશ મહેતાનો જન્મ 22-3-1976 ના રોજ થયો મોરબી ને ઉદ્યોગ નગરી તરીકે ઓળખવામાં આવે છે એટલે તેમણે કાર લે વેચ ના વ્યસસાય સાથે જોડાયા અને આજે રામ ચોક નજીક ડી-મેહતા નામની તેમની પેઢી ઘણી ખ્યાતનામ છે તો તેમણે આજે જીવનના આજે ૪૨ વર્ષ પૂર્ણ કર્યા છે તો તે જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના

