Billboard ad 1150*250

મોરબીના તળાવીયા શનાળા ગામે યુવાને ચોથા માળેથી ઠેકડો માર્યો

0 1,039

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમા આવેલ સિરામિકના લેબર કવાર્ટરનજીક ચોથા માળેથી ઠેકડો મારી દેતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સીમ સ્કોટલેન્ડ સિરામિકના લેબર કવાર્ટરમા રહેતો રજતકુમાર ભગીરથભાઈ બારીક (ઉ.૨૦) કારખાનાના લેબર કવાર્ટરના ચોથા માળેથી ઠેકડો મારી આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat