Billboard ad 1150*250

મોરબીના નાની વાવડી ગામે જુગાર રમતા ૫ ઝડપાયા

0 323
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી એ ડિવિઝન પોલીસ નાની વાવડી ગામ પાસે જુગાર રમતા 5 શખ્સોને  સાથે રૂ. 40 હજારથી વધુ રોકડ જપ્ત કરી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી  માહિતી મુજબ એ ડિવિઝન પી.આઈ.આર.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ મણિલાલ ગામેતી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, રસિકભાઈ પટેલ, અજીતસિંહ પરમાર, શેખભાઈ મોરી, નિર્મલસિંહ જાડેજા, જયપાલ લાવડીયા અને રણજીત ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે ખાનગી રહે હકકિત મળી હતી કે  નાની વાવડી ગામ પાસે સમજુબા સોસાયટી, ખોડિયાર ડેરી પાછળ નવા બનતા મકાન નજીક જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડા પાડયા હતા જેમા  જયકીશનભાઈ યોગેશભાઈ આહીર, અમરશીભાઈ રાઘવજીભાઈ રૂપાલા, ચંદુલાલ નરશીભાઈ સંઘાણી, પ્રવીણભાઈ ઉર્ફે કારુભાઈ માવજીભાઈ કાવર અને દુર્લભજીભાઈ મોહનભાઇ રૂપાલાને રૂ. 40,150ની રોકડ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી હતી

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat