


મોરબી શોભેશ્વર રોડ પર યુવાનની તીક્ષ્ણ હથીયાર ઘા મારી હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી ગઈ હતી
બનાવની મળતી વિગત મુજબ મોરબીના સમકાઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ પર આવેલ યોગી નગર સોસાયટીમાં અજાણય યુવાનની તીક્ષ્ણ હથિયાર ઘા મારી હત્યા કર્યા હોવાની પોલીસની જાણ થતા બી-ડીવીઝન ટીમ ત્યાં દોડી ગઈ હતી
જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, ડી.વાય.એસ.પી. ચૌધરી , એલ.સી.બી. અને એસ.ઓ.જી ની ટીમ દોડી ગઈ હતી હત્યા ક્યાં કારણો થી હત્યા કોની થઇ છે અને કોણે આ હત્યા કરી છે તે તમામ પાસાઓ ની પોલીસ તપાસ કરી રહી છે

