Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની સેગમ ટાઈલ્સ પ્રા.લી.ને રાઈસિંગ સ્ટાર બ્રાંડ એવોર્ડ એનાયતથી સન્માનિત કરાઈ

મુબંઈ ખાતે આયોજિત રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ કાર્યક્રમમાં મોરવીમા આવેલ સેગમ ટાઈલ્સ પાૃઈવેટ લીમીટેડ કંપનીને ટુંક સમયમા સેગમ બાૃન્ડ ની અસામન્ય પ્રતિભા અને સફળ મેનેજમેન્ટના પરિણામ સ્વરૂપે વિશ્વસ્તરે પ્રગતિ પામતાં તારલાનો રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડ એવોર્ડ એનાયત થયો રાઈસિંગ સ્ટાર પાવર બ્રાન્ડનો ઍવોર્ડ મુબંઈ ખાતે મળતા સીરામીક ઉધોગ અને મોરબી જિલ્લાનું નામ વૈશ્વિક સ્તરે રોશન થયું છે. આ તકે કંપની ના ડીરેકટર મુકેશ કુડાંરીયા એવોડઁ પાૃપ્ત કયોઁ હતો.આ તકે બોલીવુડની હસ્તીઓ એમાં પણ ખાસ કરીને રિશી કપૂર ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat