Billboard ad 1150*250

મોરબીના ચકચારી ટીનુંભા હત્યા પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મંજુર

0 185
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની તલવારના ઘા ઝીંકી હત્યા કરવાના ગુન્હામાં ભત્રીજાઓ સહિતના સાત સામે ગુનો નોધાયો હતો જે હત્યા પ્રકરણમાં સાતમાં આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે 

Post ad 2

બનાવની મળતી વિગત મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા ધ્રુવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાને ટ્રાવેલ્સનો વ્યવસાય જેની તા. ૨/૫/૨૦૧૯ ના રોજ વહેલી સવારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી અને હત્યા પ્રકરણમાં મૃતકના ભત્રીજાઓ સહીત કુલ સાત સામે ફરિયાદ નોંધાઈ હતી જે હત્યા પ્રકરણમાં અગાઉ છ આરોપી ઝડપાઈ ચુક્યા હોય જોકે એક આરોપી નાસતો ફરતો હોય દરમિયાન બી ડીવીઝન પી.આઈ પી.બી.ગઢવી, મહેશભાઈ ગઢવી તેમજ દસુભા ચાવડા સહિતની ટીમે આરોપી ધ્રુવરાજસિંહ ઝાલાને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા સોમવાર સાંજ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે 

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat