Billboard ad 1150*250

મોરબીના રવાપર રોડ પર આગાઉના ઝધડાનો ખાર રાખી યુવાનને માર માર્યો

0 1,375
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના રવાપર રોડપર ભવાની સોડા નજીક અગાઉ થયેલ ઝધડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ગાળો આપીને માર મારી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના રવાપર રોડ કાલિકાપ્લોટ ભવાની સોડા વાળી શેરીમાં રહેતા મિલનભાઈ પોપટભાઈ જાદવને આરોપી જેઠાભાઈ ઉર્ફે લાભુભાઈ ખીમજીભાઈ જાદવ તથા તેમનો દીકરો અને કૈલાશભાઈ સાથે ત્રણ-ચાર દિવસ અગાઉ ઝધડો થયેલ હોય જેનો ખાર રાખી ગત તા.૨૭ ના રોજ મિલનભાઈ ભવાની સોડા નજીક હોય દરમિયાન આરોપી જેઠાભાઈ જાદવ તથા તેનો દીકરો અને કૈલાશભાઈ આવીને ફરિયાદી મિલનને ગાળો આપી બંને ભેગા મળી ઢીકા પાટુંનો માર મારી આરોપી જેઠાભાઈ જાદવએ ડાબા હાથના ભાગે તથા માથાના ભાગે પાઈપ મારી સમાન્ય ઈજા કરી મુંઢ ઈજા કરી આરોપી કૈલાશભાઈએ ડાબા હાથના અંગુઠા પાસે એક પાઈપનો ઘા મારી સામાન્ય ઈજા કરી હોવાની ફરિયાદ મિલનભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat