Billboard ad 1150*250

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં વગર વરસાદે પાણીના તલાવડા ભરેલા

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાનના લીરેલીરા

        મોરબી એસટી ડેપો લોકોને સુવિધાઓ આપવાને બદલે તેની મુશ્કેલીઓમાં વધારો કરે છે બસોના ટાઈમથી લઈને ગ્રામ્ય વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલીઓ જોવા મળતી હોય છે આટલું ઓછું હોય તેમ બસ સ્ટેન્ડમાં ગંદકી અને પાણીના તલાવડા જોવા મળે છે

        મોરબી પંથક અને જીલ્લામાં મેઘરાજાએ તૂફાની ઇનિંગ બાદ વિરામ લીધો છે જોકે મોરબીના નવા બસ સ્ટેશનમાં હજુ પણ પાણીના તલાવડા ભરેલા જોવા મળે છે બારેમાસ બસ સ્ટેન્ડમાં ગંદકી અને પાણીના તલાવડા હોય છે જેથી દરરોજ અપડાઉન કરનાર હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાત ઉપરાંત મુસાફરો પણ હાલાકીનો સામનો કરે છે જોકે એસટી તંત્રને મુસાફરોની પીડા ક્યારેય સમજાતી નથી અને બસ ડેપોમાં સ્વચ્છતા નામે શૂન્ય જેવી સ્થિતિ જોવા મળે છે જેથી મચ્છરજન્ય રોગચાળાનો પણ ભય મુસાફરોને સતાવતો હોય છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat