



મોરબીના જીવદયાપ્રેમી યુવાન કૌશિક પટેલનો આજે જન્મદિવસ છે સીટીના હુલામણા નામથી ઓળખાતા કૌશિક પટેલના જન્મદિવસ પ્રસંગે તેમના પાર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે
કૌશિક પટેલ ઉર્ફે સીટી જીવદયાપ્રેમી યુવાન છે જે સાપ પકડવાનું સેવાકાર્ય પણ કરે છે રવાપર રોડ પરની સોસાયટીમા અનેક વખત સાપ નીકળતા હોય ત્યારે લત્તાવાસીઓ કૌશિક પટેલને જાણ કરે અને તુરંત તે પહોંચી જાય છે અને સાપને કોઈ જાતનું નુકશાન પહોંચાડ્યા વગર તેને સલામત રીતે પકડીને સલામત સ્થળે છોડી દેવામાં આવે છે તેવા જીવદયાપ્રેમી યુવાનના જન્મદિવસ પ્રસંગે તેમના પરિવાર, સ્નેહીઓ, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે



