Billboard ad 1150*250

વેલ્ફેર રીન્યુઅલ ફી અંગે મોરબીના વકીલે બાર એસો ગુજરાતને પત્ર લખ્યો

0 46
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        બાર એસોના વકીલોને વેલ્ફેર રીન્યુઅલ ફી અંગે રીફંડ મેળવવામાં મુશ્કેલી હોય જેથી આ અંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે

        મોરબી બાર એસોના એડવોકેટ દીપકકુમાર જાનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગત વર્ષે ડીસેમ્બર ૨૦૧૮ માં નોટીફીકેશન મુજબ રૂ ૨૫૦૦ શરૂઆતમાં જાહેર કરેલ ત્યારબાદ વિરોધ થતા ૧૫૦૦ કરેલ ત્યારે અમે ૨૫૦૦ ભરેલ હોય અમમ છતાં કોઈ રીફંડ મળેલ નથી કે જવાબ પણ મળેલ નથી તમારી કચેરીએથી તા. ૨૫-૦૧-૨૦૧૯ ના રોજ રૂબરૂ રજૂઆત કરેલ અને રીફંડ અંગે લેખિત અરજી આપેલ રીન્યુઅલ ફીની સહી વગરની રસીદ કાઢી આપેલ છે તો ચાલુ વર્ષે ૨૦૧૯ માં અમારા રૂ ૧૦૦૦ જે વધારાના ભરેલ છે તે ચાલુ વર્ષમાં મજરે લઇ હાલ અમો રૂ ૫૦૦ ભરીએ છીએ તો તે સ્વીકારી ધોરણસરની રૂ ૫૦૦ ની રસીદ તથા અગાઉના વર્ષ ૨૦૧૮ ની પાકી રસીદ મોકલી આપવી તેમજ જયારે મીટીંગ મળે ત્યારે મીટીંગમાં આવનારને મોટા ભથ્થા અને બીલ જે મંજુર થાય છે તેમને આ અરજી વંચાણે મુકવા પણ ખાસ ભલામણ કરવામાં આવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat