Billboard ad 1150*250

મોરબીના લાતી પ્લોટમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત

0 382
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રાજા વુડન નામની લાતીમાં મજુરી કામ કરતા યુંને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લાતી પ્લોટ જોન્સનગરમાં રહેતા કાદરભાઈ યુસુબભાઈ દલવાણી (ઉ.૨૫) વાળાએ મોરબીના લાતી પ્લોટ-૧૨ માં આવેલ રાજા વુડન નામની લાતીમાં મજુરી કામ કરતો હોય દરમિયાન કોઈ કારણોસર લાતીમાં ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat