Billboard ad 1150*250

મોરબીના લખધીરવાસ ચોકમાં પ્રાચીન ગરબીની આજે પણ બોલબાલા

0 105
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના લખધીરવાસ ચોકમાં જય માતાજી ગરબી મંડળ દ્વારા પરંપરાગત રીતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ ગરબે ઘુમીને માતાજીની આરાધના કરે છે તો પ્રાચીન ગરબીમાં માણાવદરથી ચામુંડા રાસ મંડળ આહીર ગ્રુપ રમવા માટે પધાર્યું હતું અને પ્રાચીન ગરબીને નિહાળવા માટે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે તેમ લખધીરવાસ મિત્ર મંડળના પદુભા ઝાલાએ જણાવ્યું છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat