



માળીયા તાલુકાના વવાણીયા ગામ નજીકથી એક વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો જે વૃદ્ધાનું કુદરતી રીતે બીમારીથી મોત થયું હતું જે મૃતદેહની ઓળખ મેળવવા માળીયા પોલીસે તજવીજ આદરી હતી જોકે વૃધ્ધાના વાલીવારસનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને બિનવારસી મૃતદેહ અંગે સેવાભાવી યુવાન વિવેક મીરાણી અને હસીનાબેનને જાણ થતા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટના સહયોગથી બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરી માનવતાને મહેકાવી છે



