


મોરબી તા ૦૧ :- કચ્છી લોહાણા મોરબી નિવાસી ધરમશીભાઈ વિસજીભાઈ પલાણ તે સ્વ. દયારામભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ… દામજીભાઈ, સ્વ. ભવાનજીભાઈ અને લાલજીભાઈના ભાઈ તેમજ સ્વ. શાકરબેન અને મહાલક્ષ્મીબેનના ભાઈ, સ્વ. કાન્તિલાલ,ભરતભાઈ, શૈલેશભાઈ અને જસુબેન રાજકોટ તથા કિરણબેન અંજારના પિતાનું તા. ૩૧ ના રોજ અવસાન થયું છે

