

મોરબીના સામાજિક અગ્રણી અને ઉધોગપતિ અરવિંદભાઈ છગનભાઈ બારૈયાનો જન્મ આજના શુભ દિવસે થયો હતો.મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામ અને હાલ મોરબીના રહેવાસી છે.તેઓ વ્યવસાયમાં મંડપ સર્વિસ તેમજ સિરામિક સાથે સંકળાયેલા છે.તે ઉપરાંત તેઓ ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ટંકારાના અધ્યક્ષ તેમજ ઉમિયા મેરેજ બ્યુરો મોરબી જીલ્લાના પ્રમુખ, કડવા પાટીદાર બારૈયા પરિવાર ટ્રસ્ટ, કોઠારિયા (નેકનામ)ના પ્રમખ,સાગર ગૌશાળા,સજનપર ના સભ્ય, ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ,મોરબી જીલ્લાના સભ્ય છે.તે ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના સગા-સંબધીઓ તેમના પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.