



મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સતવારા સમાજ દીકરી જીજ્ઞાસાબેન અરજણભાઈ કણઝારીયા.જેમના પિતા હળવદ તાલુકાના ધનાશ્યામગઢમાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જે નાનપણ થી જ એક ધ્યેય હતો કે સી.એ. બની ને પોતાના પગભેર થઇ ને માં-બાપ ને સહાય રૂપ બને. જે તેમનું સપનું સાકાર કર્યું છે. જેણે ચાલુ વર્ષ માં CA (ચાર્ટર એકાઉન્ટર) ની પરીક્ષા પાસ કરી ને સતવારા સમાજ તથા કણઝારીયા પરિવાર નું નામ રોશન કર્યું છે.જેમને મોરબીન્યુઝ ટીમ તથા તેમના પરિવાર વતી અભિનંદન પાઠવી છે.
.

