


સ્વ. ભીમજીભાઈ મોતીભાઈ વામજાના સ્મરણાર્થે ઓર્થોપેડિક, મેડીસીન અને સર્જીકલ વિભાગના દર્દીઓના લાભાર્થે તા. ૨૪ ને શનિવારે સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, રામધન આશ્રમ નજીક, મહેન્દ્રનગર રોડ ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે