મોરબીમાં ધીમે ધીમે વરસાદ મેઘમહેર ચાલુ

મોરબીમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો જે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

મોરબીમાં મોડી  રાતથી વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જિલ્લામાં ધીમી ધીમી મેઘમહેર ચાલુ છે ત્યારે આજ સવારથી અત્યાર સુધીમાં મોરબીમાં ૯ એમ.એમ, ટંકારા માં ૧૮ એમ.એમ, વાંકાનેર ૬ એમ.એમ અને માળિયા ૧ એમ.એમ વરસાદ નોંધાયો છે.તો વરસાદ ને લીધે ખેડૂતોમાં આનદની લાગણી જોવા મળી છે એ ઉકરાટ લીધે લોકો પરેશાન હતા પણ વાતવરણ હવે ઠંડુ થવા લાગ્યું છે પણ કેટલાક નીચાણવાળા વિસ્તારો અને શેહરના મુખ્યમાર્ગો પર પાણી ભરાય જવાથી તંત્રની પોલ ખુલી ગઈ છે .

 

Comments
Loading...
WhatsApp chat