Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી માં આજે ઠેર ઠેર ગાય માતાનુ પુજન અર્ચન

પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો માસ. આ માસમાં અનેક તહેવારો આવતા હોય છે. ત્યારે આજે શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથના વ્રતની મોરબીમાં મહિ‌લાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મહિ‌લાઓએ આખો દિવસ ઉપવાસ કરી બાજરો અને મગ એકટાણું કરે છે. સવારમાં સમયે ગાય માતાનુ પુજન અર્ચન કરે છે. આ વ્રત કરવાથી સંતાનોનુ આરોગ્ય સુખાકારી રહે છે.

 

 

 

Comments
Loading...
WhatsApp chat