મોરબી જીલ્લમાં તા.૨૭ થી ખેલ મહાકુંભનો પ્રારંભ

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા સંચાલીત “કલા મહાકુંભ ૨૦૧૭”  મોરબી જીલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૭-૨૮-૨૯ ના રોજ હળવદ સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાશે.તેમજ જીલ્લમાં તાલુકામાં પણ તા.૨૭-૨૮ ના રોજ જુદી-જુદી જગ્યા પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીમાં વિનય ઇન્ટર નેશનલ સ્કુલમાં સુબોધ બારૈયા મો- ૯૮૨૪૯૨૧૪૫૧,ટંકારામાં ન્યુ વિઝન સ્કુલમાં જીતુ યાદવ મો- ૯૫૧૦૨૧૪૪૭૪ ,હળવદમાં સંદીપની ઈ.મી. સ્કુલમાં રવિ ગૌસ્વામી મો- ૯૭૨૫૦૯૭૫૬૦,માળીયામાં સત્યસાંઈ વિધામંદિર-પીપળીયામાં હિતેશ રાજ્યગુરૂ મો- ૮૪૬૯૪૧૯૯૩૬તથા વાંકાનેરમાં તા.૨૭-૨૮-૨૯ ના રોજ અમરસિંહજી હાઈસ્કુલમાં એ.એમ. પટેલ મો- ૯૪૨૭૧૬૪૦૪૭ ખાતે સ્પર્ધા યોજવામાં આવશે.કલા મહાકુંભ ૨૦૧૭ માં ભાગલેવા દરેક સ્પર્ધકે તાલુકા કક્ષાએ સ્થાનીક સંપર્ક પર સંપર્ક કરી સ્પર્ધા સ્થળે ઉપસ્થીત રહેવા જિલ્લા રમતગમત અધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.

Comments
Loading...
WhatsApp chat