મોરબીના વનાળીયા ગામની યુવતી ગુમ થયેલ ફરિયાદ નોધાય! જાણો યુવતી ઘરે શું બતાવ્યું ?

મોરબીના વનાળીયા ગામે રહેતી યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. વનાળીયા ગામની નિશા ભુપેન્દ્ર નકુમ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા. ૧૯ ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકના અરસામાં ઘરેથી આઇબ્રો કરાવવાનું કહીને નીકળી ગયા બાદ પરત નહિ ફરત પરિવારે શોધખોળ આદરી હતી છતાં કોઈ પત્તો નહિ લાગતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat