

મોરબી મા શંકરઆશ્રમ પાસે થી નિચે ઉતરવા ના રેલ્વે ક્રોસીગ પાસે ઙેમુ ટ્રેન અઙફેટે આત્મહત્યા ના ઈરાદા થી પઙતુ મુકતા પહેલા અતુલ જોશી અને તેના મિત્ર તેજસ બારા મહાદેવ ના દર્શન કરી પરત ફરી રહેલ હતા તે દરમ્યાન જોઈ જતા ઙેમુ આવ્યા ના દસ ફુટ થી ખેચી લેતા જીવ બચી ગયો હતો ત્યારબાદ એ ઙિવીઝન નો સંપર્ક કરતા વીસી ફાટક પર ના હજર જવાન જમનભાઈ સહિત નો સ્ટાફ આવી યુવતિ ની પ્રાથમિક પુછફરછ કરી પણ યુવતી કશુ બોલવા રાજી ન હતી ત્થારબાદ તેનુ ઘર શોધવા પોલીસે તપાસ હાથ ધરી હતી તો બીજી બાજુ પત્રકાર અતુલ જોશી દ્વારા એ ઙિવીઝન ના પીઆઈ વી વી ઓઙેદરા ને સમગ્ર ઘટના ની જાણ કરી આ યુવતિ નુ એઙ્રસ મેળવવા તેના ફોટા સોશ્યલ મિઙીયા મા મુકતા તેજસભાઈ ના ભાઈ રૂચીરભાઈ કારીયા એ આ યુવતિ કિર્તીભાઈ પારેખ ની દિકરી ચેતના છે અને તેઓ જીઆઈઙીસી પાછળ આવેલ ચિત્રકુટ સોસાયટી મા રહે છે તેવુ જાણવા મળતા ત્યાર બાદ ના પત્રકાર અતુલ જૉશી ત્થા તેજસભાઈ એ એ ઙિવીઝન ના જસપાલસિહ નો સંપર્ક કરી જણાનભાઈ સહિત ના જવાનો ને સાથે રાખી યુવતી ને સહી સલામત તેના ઘરે તેના માતા સાથે મિલન કરાવ્યુ હતુ યુવતિ થોઙી અસ્થિર મગજ ની હોય આ પગલુ ભર્યા નુ જાણવા મળ્યુ હતુ પરંતુ વેપારી તેજસભાઈ બારા એ સમયસુચકતા દાખવી કોઈ નો જીવ બચાવ્યો હતો.