Billboard ad 1150*250

બેંગલોરમાં ધારાસભ્ય સ્થિત હોટલમાં આઈટીના દરોડાના વિરોધમાં આવતીકાલે યુવા કોંગ્રેસનો પુતળા દહન કાર્યક્રમ

0 504

ગુજરાત રાજ્યસભાની ચુંટણીમાં પરાજય નજર સમક્ષ દેખાય જતાં કોંગ્રેસ ના ધારાસભ્યઓના બેંગ્લોર સ્થિત નિવાસસ્થાન Eagleton Golf Resort ઉપર તેના માલિક અને રાજ્યના ઉર્જામંત્રી  ડીકે શિવકુમાર ના નામે ભારત સરકારના ઇન્કમટેક્ષ વિભાગે અમીત શાહ ના ઈશારે દરોડા પાડી ગુજરાતના ધારાસભ્યઓને ધાકધમકી નું એક વરવું પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે જેના વિરોધમાં આવતીકાલે મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા નહેરુ ગેઈટ ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે અમીત શાહ નુ પુતળુ બાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ  પુષ્પરાજસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે અને યુવા કોંગ્રેસના તમામ સભ્યો તથા આગેવાનોને હાજર રહી સહયોગ આપવા વિનતી કરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat