મોરબી યુવા ભાજપ દ્વારા નવનિયુક્ત પી.આઈ.સોનારાનું સન્માન કરાયું

મોરબી યુવા ભાજપ ના હોદ્દેદારો દ્વારા મોરબી સીટી એ ડિવિઝનમાં ચાર્જ સાંભળતા નવનિયુક્ત પીઆઇ બી.પી. સોનારા નું ફૂલ હાર થી સન્માન કર્યું હતું જેમાં તરુણભાઈ અઘરા, આનંદભાઈ આગોલા, ભગવતસિંહ, નિલેશ કાલરીયા, નિતેશ બાવરવા, અજય ઝાલારીયા, શીવમ પટેલ, પરિમલ ઠક્કર સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ શહેરના આવારા તત્વોને કાયદો વ્યવસ્થા ના પાઠ ભણાવવામાં  હોશિયાર પી આઈ બી પી સોનારા ને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat