મોરબીમાં વિજય રૂપાણી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

યંગ ઇન્ડિયા ગ્રુપ અને વિજય રૂપાણી ફેન ક્લબ દવારા ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી વિસ્તારની પછાત વિસ્તાર ની સરકારી શાળાના તથા દિવ્યાંગ બાળકોને  સામાજિક સમાનતા કેળવાય અને બાળકોમાં જીવનશેલી ની સમજણ સાથે આંનદ ની અનુભૂતિ કરી શકે તેવા ઉમદા હેતુથી દેવ ફેન વલ્ડ યોજેલ હતો .બધા બાળકોને રમતા..રમતા..જમાડવાનો કાર્યક્રમનું આયોજન કરેલ તેમાં સાથે કાર્યક્રમ માં આશરે ૨૦૦ બાળકો સરકારી શાળાના તથા તેમાં ૪૦ દિવ્યાંગ બાળકો કાર્યક્રમ માં જોડાયા હતા બાળકોનું બાળરોગ ના સ્પેશિયાલિસ્ટ ડોકટોરો દવારા મેડિકલ તપાસની કરી જરૂરિયાત મુજબ ની દવાઓ આપવામાં આવી બાળકોને સ્ટેશનરી કીટ નું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ , જિલા વિકાસ અધિકાર ભગાવન એમ. ખટાણા , જાણીતા એડવોકેટ પ્રદીપભાઈ વાળા અનેક ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવનો ઉપસ્થિત રહીને ઉમગ ભેર ઉજવણી કરી હતી

 

Comments
Loading...
WhatsApp chat