રાજકોટ પાવરલીફટીંગ સ્પર્ધામાં મોરબીના યુવાને ગોલ્ડ મેડલ મેળવ્યો , video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની પાવરલીફટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં મોરબીના કૃણાલ મેહતા ગોલ્ડ મેડલ મેળવ્યો છે રાજકોટ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીના કૃણાલ કલ્પેશભાઈ મેહતાએ તેના કોચ મયંક ઝાલા પાસે તાલીમ મેળવી રાજકોટ ખાતે ૬૬ કીલો કેટગરીની સ્પર્ધામા ભાગ લઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો છે

રાજકોટ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં મોરબીના યુવાનએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા બનતા પરિવાર કોચા અને શિક્ષકગણમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો આ બંને યુવાનોએ આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં મેદાન મારવા માટે મહેનત શરુ કરી છે.અગાઉ આ સ્પર્ધામાં કૃણાલ મેહતાએ ભાગ લઈને સિલ્વર મેડલ મેળવ્યો હતો ત્યારે તેને પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા માટેનો નિર્ધાર કર્યો હતો અને તેને યથાર્ગ મહેનત કરીને ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે.

Comments
Loading...
WhatsApp chat