Billboard ad 1150*250

અમદાવાદ ખાતે નેશનલ સેમીનારમાં મોરબીના યુવા એન્જીનીયરે ભાગ લીધો

0 87
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        એન્જીનીયર દિવસ નિમિતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઅર દ્વારા અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્તરનો સેમીનાર યોજવામાં આવ્યો હતો જે સેમીનારમાં મોરબીનાં યુવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા એ પણ હાજરી આપી હતી એક દિવસીય સેમીનાર ઇન્ટરનેશનલ વેલ્યુએસન સ્ટાનડર્દ અને વેલ્યુએશન ઓફ કેપિટલ ગેઇન્સ વિષય પર યોજવામાં આવ્યો હતો જેમાં મોરબીના યુવા એન્જીનીયરે પણ ભાગ લીધો હતો 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat