Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી યુવા આર્મી ગ્રુપે સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરી

 

આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને બાદમાં યુવા આર્મીના સભ્યોએ સ્વામીજીની પ્રતિમાને હારતોરા કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Comments
Loading...
WhatsApp chat