Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરાશે

યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો.યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારીના પુત્ર ચિ.મયંક ના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી ના વિકાસ વિધાલયના અનાથ આશ્રમ ની બાળાઓને અનેરો આનંદ આપવાના ઉદેશથી તેઓને  સ્કાય મોલ શનાળા રોડ પર લઈ જઈ તેમને આધુનિક રેસ્ટોરેન્ટ માં નાસ્તા ની લિઝત લેવડાવી સ્વાદ ની સાથે જીવનધોરણમાં સુધારા થાય તેઓ જીવનશેલી અનુરૂપ આવશ્યક વર્તન શીખે તેવા હેતુથી તથા અનેરો આનંદ આપવાનો પ્રયાશ કરી. જન્મદિવસની ઉજવણી કરી  આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મારા પુત્ર ચિ.મયંક માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરવાનો પ્રયાશ કરશું ..અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભિયર્થના

 

Comments
Loading...
WhatsApp chat