બોની યામહા દ્વારા મોરબીમાં આજથી ત્રણ દિવસ સ્કૂટર ફેસ્ટ

મોરબીમાં બોની યામહા દ્વારા સ્કૂટર ફેસ્ટિવલમાં ગ્રાહકોને એક્સચેન્જ, લોન, લાયસન્સ, તેમજ યામહા મોડેલની ટેસ્ટ ડ્રાંઇવ, બાળકો માટે ફન એક્ટિવિટી અને ડ્રોઈંગ કોમ્પિટિશન સહિત જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮  થી ૨૦ તારીખ સુધી સવારે ૧૦ થી રાત્રના ૯:૩૦ સુધી ચાલનાર આ યામહા ફેસ્ટનો લાભ લેવા બોની યામહા એક યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat