Billboard ad 1150*250

મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પ

0 75
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        નવરાત્રી દરમિયાન કચ્છમાં બિરાજતા માં આશાપુરા માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે અને ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે ત્યારે મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેવા કેમ્પ ચાલી રહ્યો છે

        વિશ્વ હિંદુ પરિષદ શહેર મંત્રી કમલભાઈ દવે અને બજરંગ દળ મોરબી જીલ્લા પ્રમુખ જયદીપભાઈ રાજગોરના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે પહોંચ્યા છે અને પાણી, સરબત નાસ્તા સહિતની સામગ્રી સાથેના વાહન સાથે હાઈવે પર વિવિધ સ્થળે પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે પાંચ દિવસ હાઈવે પર વિવિધ સ્થળે કેમ્પ કાર્યરત રાખીને પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat