



મોરબીમાં હીલસેરા સીરામીકના ક્વાર્ટરમા રહેતા મનોજભાઇ રામચભાઇ શાહ નામના શ્રમિકનું અગમ્ય કારણોસર હ્રદય બંધ પડી જતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી સી.આર.પી,સી કલમ-૧૭૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

