Billboard ad 1150*250 Billboard ad 1150*250

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેક દ્વારા વિમેન્સ કોલેજમાં સેમીનાર યોજાયો

આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજ મોરબીમાં કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે કોલેજમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેક દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની ૪૦૦ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમીનારમાં બેંક અધિકારીએ વિદ્યાર્થીનીઓને બેન્કિંગ સેક્ટરની સમજ, ઉપયોગ, ડીજીટલ ટ્રાન્ઝેકશન વિષે જ્ઞાન પૂરું પાડ્યું હતું તેમજ અટપટા પ્રશ્નોના વિગતવાર જવાબો આપ્યા હતા. સેમીનારને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ અશ્વિનભાઈ તેમજ પ્રોફેસરોએ જહેમત ઉઠાવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat