મોરબીમાં મહિલા સશક્તિકારણ અભિયાન અંતર્ગત મહિલા પખવાડિયાની ઉજવણી

ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકારણ અભિયાન અંતર્ગત તા. ૧ થી ૧૫ ઓગસ્ટ સુધી મહિલા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સખી મંડળની બહેનોને આર્થિક સ્વાવલંબન દ્વારા પગભર થવા માટેના તાલીમવર્ગો યોજવામાં આવ્યા હતા જેમાં જીલ્લાભરની મહિલાઓ ઉપસ્થિત રહીને તાલીમ મેળવી હતી. તાલીમવર્ગમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મહિલા અધિકારી ઉપરાંત જીલ્લા મહિલા ભાજપ અગ્રણી મંજુલાબેન દેત્રોજા ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat