મોરબીની મહિલા રાજકોટ દવાખાને જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના વિસીપરા ગુ.હા. બોર્ડ ચાર ગોદામ પાસે રહેતા ભાવનાબેન હસુભાઈ જોગીયાણી (ઉ.વ.૪૩) નામની મહિલા ગત તા. ૧૨ ના રોજ સવારના સુમારે મોરબીથી રાજકોટ દવાખાને જવાનું કહીને નીકળ્યા બાદ બપોર પછી તેનો ફોન સ્વીચ ઓફ આવતા રાજકોટ દવાખાને તપાસ કરી હતી જોકે મળી આવ્યા ના હોય જેથી મહિલાના પરિવારજનોએ પોલીસમાં ગુમ થયાની જાણ કરી છે પોલીસે ગુમસુદા નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat