Billboard ad 1150*250

મોરબીની મહિલા બુટલેગરને હદપારી હુકમના ભંગ બદલ ઝડપી પાડી

0 315
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગરે હદપારી હુકમનો ભંગ કરતા મોરબી તાલુકા પોલીસે તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાને મોરબીના હદપારી કેસમાં મોરબી સહિત રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, કચ્છ(ભુજ) અને જામનગરમાંથી હકમ તારીખથી ૧૨ માસ માટે હદપારી કરેલ હોવા છતાં મોરબીના જુના રફાળેશ્વર રોડ પર મીલેનીયમ પેપરમિલ સામેથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે હદપારી હુકમના ભંગ બદલ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat