મોરબી જીલ્લામાં રાત્રીના ૯ થી બપોરના ૧૨ સુધી વોટ્સઅપ બંધ

હળવદમાં થયેલ જૂથ અથડામણને પગલે સમગ્ર પંથકમાં અશાંતિનું વાતાવરણ ફેલાયેલું છે.ત્યારે મોરબી જીલ્લામાં કોઈ અણબનાવ ન બને તે માટે મોરબી જીલ્લા કલેકટરે જણાવ્યું હતું કે મોરબી જીલ્લામાં આજ રાત્રીના ૯ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી વોટ્સઅપ બંધ કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat