Billboard ad 1150*250

મોરબી : ગોર ખીજડીયા ગામે દેશી દારૂ વેચવા આવેલા શખ્શ સામે ગ્રામજનોએ શું કર્યું ? જુઓ વિડીયો

0 196
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીના ગોર ખીજડીયા ગામે આજે એક શખ્શને ગ્રામજનોએ ઝડપી લીધા બાદ બેગ ચેક કરતા દેશી દારૂનો જથ્થો મળી આવતા ગ્રામજનોએ ઈસમને થાંભલા સાથે બાંધીને પોલીસને જાણ કરી હતી અને તાલુકા પોલીસની ટીમને સોપવામાં આવ્યો હતો

Post ad 2

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામમાં આજે સવારે એક શખ્શ દારૂના નશામાં હોય અને લથડીયા ખાતો ઘૂમતો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ઇસમને ગ્રામજનોએ ઝડપી લીધો હતો અને થાંભલા સાથે બાંધી દીધો હતો તેમજ આ શખ્શ પાસે રહેલા થેલાની તલાશી લેતા દેશી દારૂના અસંખ્ય બુંગીયા મળી આવ્યા હતા જેને પગલે ગ્રામજનોએ તુરંત તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી અને આ શખ્શને તાલુકા પોલીસને સોપવામાં આવ્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat