

મોરબી વોઁડ નંબર ૪ ના કાઉનસીલર તેમજ ગાઁડન કમિટી ના ચેરમેન હીનાબા ક્રીપાલસીંહ જાડેજા તથા ૪ નંબર વોઁડ ના બધા સાનીયર સીટીઝન નોને ગાંધીનગર અક્ષરધામ અને નમામી નમઁદે યાત્રા ગયા હતા આ તકે ધારાસભ્ય કાંતીભાઇ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા તેથી બધા જ યાત્રાળુઓએ અને વોર્ડ નબર ૪ ના કાઉન્સિલર હિનાબા જાડેજાએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.