Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ગોલ્ડ લોન લેવી છે ? તો ફેડરલ બેંક આપશે વધુ લોન એ પણ ઓછા વ્યાજદરે !

વ્યાજના નીચા દરો, ઝડપી કાર્યવાહીનો લાભ લેવા જેવો

 

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબી : આજના ઝડપી યુગમાં સૌ કોઈ પોતાનો વેપાર વધારવા માંગતા હોય છે જોકે મૂડી રોકાણ માટે નાણા ક્યાંથી મેળવવા તે પ્રશ્ન સતાવતો હોય છે વળી ક્યારેક અણધાર્યા ખર્ચ આવી જતા મધ્યમવર્ગીય પરિવારો આર્થિક ખેંચ અનુભવતા હોય છે ત્યારે ગોલ્ડ લોન બની સકે છે બેસ્ટ ઓપ્શન…

ગુજરાતીઓના ઘરમાં સોનું ના હોય તેવું તો ભાગ્યે જ જોવા મળે. સોનાના દાગીના જોકે પ્રસંગોપાત પહેરવામાં આવે છે બાકી તો ઘરની તિજોરી અથવા તો બેંકના લોકરમાં પડ્યા રહે છે ત્યારે ઘરમાં રહેલા ગોલ્ડ પર લોન મેળવીને તમે પોતાના વેપાર ધંધાનો વિકાસ કરી શકો છો તો ક્યારેક અચાનક આવી પડેલ હોસ્પિટલ કે અન્ય ખર્ચાઓને પણ પહોંચી વળવા માટે ગોલ્ડ કેટલું ઉપયોગી બની સકે છે તેનો અંદાજ પણ સામાન્ય લોકોને નહિ હોય.

જેથી મોરબીવાસીઓ માટે “ફેડરલ બેંક” લાવ્યું છે ગોલ્ડ લોનની ધમાકેદાર ઓફરો. જી હા, મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર મંગલ ભુવન ચોક પાસે ધ ફેડરલ બેંક લીમીટેડની શાખા કાર્યરત છે જ્યાં ગ્રાહકોને મળશે નીચા વ્યાજદરો સાથે ગોલ્ડ લોન. એટલું જ નહિ ન્યુનતમ કાગળ કામ અને ઝડપી લોન વિતરણ પણ મળી રહેશે લોન મંજુરી અને સરળ પ્રક્રિયાથી તુરંત ગોલ્ડ લોન મળી જશે

ગોલ્ડ લોન પર ગ્રામ દીઠ ઉચ્ચતમ લોન મળશે તેમજ લોનની ચુકવણી માટે અનુકુળ પરત ચૂકવણી અને જરૂરિયાત પ્રમાણેની અવધી જેવી સુવિધાઓ પણ બેંક આપી રહી છે વ્યાજના દરો શરુ થાય છે માત્ર ૮.૫ ટકાથી (શરતો લાગુ)

તો રાહ કોની જુઓ છો આજે જ સંપર્ક કરો ફેડરલ બેંકનો અને ઘરમાં રહેલ તમારા સોના પર મેળવો સસ્તા વ્યાજની લોન અને રોકડ રકમનો આનંદ માણો. બેંકનું સરનામું નોંધી લેશો, મંગલ ભુવન ચોક, ગેસ્ટ હાઉસ રોડ મોરબી. વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૭૨૬૭ ૨૮૯૯૯ પર સંપર્ક કરી શકશો

Comments
Loading...
WhatsApp chat