


હવામન વિભાગ દ્વારા આગામી ગુરુવાર સુધી ભારે વરસાદ ની આગાહી આપવમાં આવી છે તયારે જિલા ના કલેકટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ એલર્ટ રહેવા આદેશ આપવમાં આવ્યો છે આજે આખા દિવસ ના ઉકળાટ પછી હળવદમા 26 એમ.એમ.વરસાદ વરસ્યો હતો અને વાકનેર અને મોરબી માં પણ વરસાદ શરૂ થયો છે તો માળિયા અને ટંકરા માં પણ વાદળ છાયું વાતવરણ છે વરસાદ ને લીધે ગરમી માંથી લોકો ને રાહત લીધી છે