

પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીમાં રવાપર રોડ પર આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા જીલુબેન કાનજીભાઈ ધોરીયાણી(ઉ.૮૨) તા.૧૦ના રોજ દાઝી જતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમનું ગઈકાલ રાત્રીના મૃત્યુ થયું છે.મોરબી એ.ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનવાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.