Billboard ad 1150*250

મોરબી : ઉંચી માંડલના શિક્ષકના પુત્ર વિવેક ઝાલરીયાએ જીપીએસસી પરીક્ષા પાસ કરી

0 89
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

વિવેક ઝાલરીયાએ જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી મામલતદાર બન્યા

ઊંચી માંડલમાં ફરજ બજાવતા પ્રાથમીક શિક્ષક રમેશચંદ્ર ઝાલરિયાનો પુત્ર વિવેક ઝાલરીયાએ GPSC ની પરીક્ષા પાસ કરી ડેપ્યુટી મામલતદાર બન્યા છે કહેવાય છે ને કે ”અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” આ કહેવતને ખરા અર્થમાં તેમને યથાર્થ કરી છે. તેમને GPSC કલાસ – 1 અને 2 ની મેઇન્સ પરીક્ષા – 2 વખત લખી એક વખત ઇન્ટરવ્યૂ પણ આપેલ. આ સાથે સતત પુરુષાર્થ થકી તેઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આગામી દિવસોમાં તેઓ કલાસ – 1 અને 2 ની પરીક્ષા પાસ કરવાનું તેમનું સ્વપ્ન છે.  

         આ સાથે નાયબ મામલતદાર વિવેકભાઈ ઝાલરીયાના શબ્દોમાં કહીએ તો તેઓ પરીક્ષાની તૈયારી કરતા મોરબીના વિદ્યાર્થીઓને એક મેસેજ આપવા માંગે છે કે તમે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકો પરંતુ તે પરીક્ષા અંગેની સચોટ માહિતી અને કોર્ષ મુજબ અતૂટ વાંચન કરો સફળતા મળે જ. ટૂંકમાં કહું તો ગોલ નક્કી કરો અને તે લક્ષ્યને પહોંચવા માટેની મહેનતનું લક્ષ્ય “તૂટવુ પણ ન જોઈ અને છૂટવું પણ ન જોઈએ”  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat